માધુરી દીક્ષિત તેના ડાન્સ મૂવ્સ થી લોકો ના દિલ ધડકાવતી રહે છે.
માધુરી બોલિવૂડ ની લોકપ્રિય અને સુંદર અભિનેત્રી છે.
57 વર્ષ ની ઉંમરે પણ માધુરી આજ ની અભિનેત્રીઓ ને ટક્કર આપે છે.
માધુરી ફિલ્મો માં સક્રિય ભલે ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
માધુરી એ તાજેતર માં પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં માધુરી દીક્ષિત ફ્લોરલ વર્કવાળી સફેદ સાડી પહેરેલી જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે માધુરી એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે.
'ધક-ધક ગર્લ' માધુરી દીક્ષિતે સાડીમાં પોતાનો ક્લાસિક લુક બતાવ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More