સલમાન ખાન તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર થયેલા ગોળીબાર ને કારણે ચર્ચામાં છે 

ઇન્ડસ્ટ્રી ના લોકો સલમાન ખાન ને સપોર્ટ કરી રહ્યા છે. આ કડી માં મહારાષ્ટ્ર ના સીએમ એકનાથ શિંદે નું પણ નામ જોડાઈ ચૂક્યું છે. 

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સલમાન ખાન ને તેના ઘરે મળવા ગયા હતા. 

આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ સાથે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન પણ જોવા મળ્યા હતા. 

આ દરમિયાન સલમાન ખાન બ્લેક ટી શર્ટ માં જોવા મળ્યો હતો જયારે કે સીએમ સાહેબ ઓલ વ્હાઇટ લુકમાં જોવા મળ્યા હતા 

સીએમના આગમન ના સમાચાર મળતા જ સલમાન ખાન પોતે તેમને રિસીવ કરવા પહોંચ્યા હતા.

આ દરમિયાન સલમાન ખાન અને એકનાથ શિંદે ગંભીર ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. 

સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર થયા બાદ અભિનેતા ની સુરક્ષા વધારી દેવામાં આવી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow