અનંત અને રાધિકા ના લગ્ન માં સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ પણ તેના પરિવાર સાથે પહોંચ્યો હતો.
જેમાંની એક તસવીર માં સિતારા તેની માતા નમ્રતા, ઐશ્વર્યા અને આરાધ્યા સાથે પોઝ આપી રહી છે.
સિતારા એ નિક અને પ્રિયંકા સાથે પણ પોઝ આપ્યો હતો.