માહિરા ખાન પાકિસ્તાની ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે.
માહિરા એ શાહરુખ ખાન સાથે ફિલ્મ રઈસ માં કામ કર્યું છે.
માહિરા એ ઇન્સ્ટગામ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે.
આ તસવીરો માં માહિરા માઈકલ સિન્કો સ્ટ્રેપલેસ આઈસ-બ્લ્યુ ગાઉન માં જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે, માહિરા એ આ ડ્રેસ દુબઈમાં 'EMIGALA એવોર્ડ્સ'માં પહેર્યો હતો
આ તસવીરો સામે આવ્યા બાદ લોકો તેને કોપીકેટ કહી રહ્યા છે.
કેટલાક લોકોએ માહિરાનું ગાઉન ઐશ્વર્યા રાયના 2017ના 'કાન્સ' ગાઉન જેવું જ લાગ્યું
ઐશ્વર્યા એ ફિલિપિનો ડિઝાઈનર માઈકલ સિન્કોના કલેક્શનમાંથી અદભૂત ગાઉન પસંદ કર્યું હતું.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More