તંદુરસ્ત જીવન માટે આટલુ લાઇફસ્ટાઇલ માં બદલાવ લાવો

ભેંશના દૂધ ને બદલે ગાયના દૂધનું સેવન કરો

ભેંશના ઘી ને બદલે ગાયના ઘી નું સેવન કરો

વેજીટેબલ ઘી ને બદલે ચોખ્ખા ઘી નું સેવન કરો

સિંગતેલ ને બદલે તલ તેલ સેવન કરો

ચા-કોફી ને બદલે દૂધ છાશ સેવન કરો

સિંગ ને બદલે તલનું સેવન કરો

તુવેરને બદલે મગ નું સેવન કરો

બજારુ પીણાં ને બદલે દૂધ,છાશ સેવન કરો

ખાંડ ને બદલે સાકર નું સેવન કરો

બટાટા ને બદલે સુરણ સેવન કરો

મરચાંને બદલે મરીનું સેવન કરો

મીઠાને બદલે સિંધવનું સેવન કરો

બહારના ખોરાકને બદલે ઘરનો ખોરાક સેવન કરો

માંસાહાર ને બદલે ફ્ળો નું સેવન કરો

મશીનના લોટને બદલે ઘંટીનો લોટ સેવન કરો

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.

ભોજન માં અરુચિ દૂર ક૨વા આટલું જાણો.....

Scribbled Arrow