મલાઈકા અરોરા બોલિવૂડ ની બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી છે.
મલાઈકા તેની ફિટનેસ અને ફેશન સેન્સ માટે જાણીતી છે.
મલાઈકા સોશિયલ મીડિયા પર તેની તસવીરો ને વિડીયો શેર કરતી રહે છે.
તાજતેર માં મલાઈકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મલાઈકા સફેદ બોડીકોન શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
તેના આ ડ્રેસ પર સફેદ મોતી જડેલા છે જે આ ડ્રેસ ને સુંદર બનાવી રહ્યા છે.
ગ્લેમ મેકઅપ સાથે મલાઈકા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન મલાઈકા કેમેરા સામે તેના ટોન્ડ પગ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More