52 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરા પોતાની ફિટનેસ અને સ્ટાઇલથી નવી અભિનેત્રીઓને માત આપી રહી છે 

તાજેતરમાં જ મલાઈકાએ બ્લેક કલરની સાડીમાં પોતાની અત્યંત સુંદર તસવીરો શેર કરી છે 

આ સાદી બ્લેક સાડી સાથે એક્ટ્રેસે સિતારા મઢેલું ‘શિમરી બ્લાઉઝ’ પહેર્યું છે 

સાડીના ડ્રેપિંગ સ્ટાઇલમાં મલાઈકા પોતાની પતલી કમર અને ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે હેવી ઈયરિંગ્સ પહેર્યા છે અને મેકઅપને એકદમ નેચરલ રાખ્યો છે. 

સ્લીક હેરસ્ટાઇલ સાથે મલાઈકાનો આ મોર્ડન સાડી લુક અત્યંત રોયલ અને એલિગન્ટ લાગી રહ્યો છે 

સોશિયલ મીડિયા પર આ તસવીરો આવતાની સાથે જ ચાહકોએ કોમેન્ટ્સ નો વરસાદ કરી દીધો છે 

મલાઈકા અરોરા ફરી એકવાર સાબિત કરી દીધું કે ફિટનેસ અને સ્ટાઇલ માટે ઉંમર માત્ર એક આંકડો છે!

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow