બોલિવૂડની ફેશન ક્વીન મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર પોતાનો નવો અદભૂત લુક શેર કર્યો છે 

આ લેટેસ્ટ ફોટોશૂટમાં મલાઈકા સફેદ રંગના અત્યંત સ્ટાઇલિશ વિન્ટેજ આઉટફિટમાં જોવા મળી રહી છે 

મલાઈકાએ આ શૂટ માટે પ્રખ્યાત બ્રાન્ડ 'ozeqo' નું ખાસ આઉટફિટ પહેર્યું છે. 

મલાઈકાએ આ લુકમાં વ્હાઇટ ગાઉનની સાથે મેચિંગ કોટ અને માથા પર વિન્ટેજ કેપ  કેરી કરી છે. 

મલાઈકાનો આ નવો અવતાર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે 

મલાઈકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

મલાઈકા છેલ્લે ફિલ્મ 'થામા' ના લોકપ્રિય સોંગમાં જોવા મળી હતી.

મલાઈકા તેના અભિનય ઉપરાંત તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow