મલાઈકા અરોરા બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
મલાઈકા અરોરા તેની ફેશન અને ફિટનેસ માટે હંમેશા સમાચારમાં રહે છે.
મલાઈકા ઘણીવાર તેની તસવીરો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.
મલાઈકા એ તાજેતર માં તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મલાઈકા ઓલ બ્લેક લુક માં જોવા મળી રહી છે
આ આઉટફિટ સાથે મલાઈકા એ હેવી જવેલરી પહેરી છે જે આકર્ષણ નું કેન્દ્ર બની છે.
સ્મોકી મેકઅપ સાથે મલાઈકા એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન મલાઈકા એ કેમેરા સામે એક એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More