મલાઈકા અરોરા બોલિવૂડ ની દિવા છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે 

મલાઈકા એ તાજેતર માં જ તેનો 50 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. 

મલાઈકા એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ રહી છે. 

મલાઈકા અરોરાએ  ગોલ્ડન-સિલ્વર મેટાલિક લહેંગા-સાડી માં ફોટોશૂટ કરાવ્યું હતું 

આ આઉટફિટ પરંપરાગત આકર્ષણ અને આધુનિક સંવેદનશીલતાનું અદ્ભુત મિશ્રણ હતું.

આખા આઉટફિટ પર ચળકતા સ્વરોવસ્કી ક્રિસ્ટલ બીડ્સ અને સિક્વિન્સથી જડવામાં આવ્યું હતું

મલાઈકા નો આ આઉટફિટ મનીષ મલ્હોત્રા એ જ ડિઝાઇન કર્યો હતો. 

આ આઉટફિટ મલાઈકા એ મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માટે પહેર્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow