મલાઈકા અરોરા બોલિવૂડ ની દિવા છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.  

મલાઈકા તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે 

51 વર્ષ ની ઉંમરે પણ મલાઈકા આજની યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. 

મલાઈકા આ ઉંમરે પણ પોતાની જાત ને ફિટ રાખે છે. તે તેના ફિટનેસ માટે પણ જાણીતી છે. 

મલાઈકા એ તાજતેર માં એક ફોટોશૂટ કરાવ્યું હતું જે વાયરલ થઇ રહ્યું છે. 

આ તસવીરો માં મલાઈકા બ્લેક સાડી માં ખુબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

આ બ્લેક સાડી સાથે મલાઈકા એ સફેદ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે. 

ગળામાં મોટા હાર સાથે મલાઈકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow