મલાઈકા અરોરા બોલિવૂડ ની ગ્લેમરસ અભિનેત્રી છે. 

50 વર્ષ ની ઉંમરે પણ મલાઈકા બોલિવૂડ ની યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. 

મલાઈકા તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. તે જે પણ કઈ પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે 

મલાઈકા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં મલાઈકા સિલ્વર લહેંગા માં જોવા મળી રહી છે. 

મલાઈકા નો આ લહેંગો મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરેલો છે. 

ગળા માં હેવી નેકલેસ સાથે મલાઈકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે મલાઈકા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow