મલાઈકા અરોરા બોલિવૂડ ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે.
મલાઈકા તેના ડાન્સ મૂવ્સ ઉપરાંત તેની ફિટનેસ માટે પણ જાણીતી છે.
ફિટનેસ ની સાથે સાથે મલાઈકા તેની ફેશન સેન્સ ને લઈને ચર્ચામાં રહે છે.
મલાઈકા એ તાજેતર માં તેનું ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે.
આ તસવીરો માં મલાઈકા બ્લુ કલર ના શોર્ટ શિમરી ડ્રેસ માં જોવા મળી રહી છે.
સફેદ બ્લોક પર ઉભા રહીને મલાઈકાએ ઘણા વિચિત્ર પોઝ આપ્યા હતા.
મલાઈકા અરોરાના ઈન્સ્ટાગ્રામ પર 19 મિલિયન ફોલોઅર્સ છે.
મલાઈકા અરોરા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More