મલાઈકા અરોરા બોલિવૂડ ની દિવા છે તે તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. 

51 વર્ષ ની ઉંમરે પણ મલાઈકા એકદમ ફિટ છે. 

મલાઈકા અરોરા અભિનેત્રી હોવાની સાથે સાથે એક ડાન્સર પણ છે

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મલાઈકા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં મલાઈકા  બ્લેઝર અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે.  

મલાઈકા એ આ બ્લેઝર અને શોર્ટ્સ સાથે બ્લેક બ્રેલેટ પહેર્યું છે જે તેને બોલ્ડ લુક આપી રહ્યું છે. 

ગળામાં હાર અને કાળા બૂટ સાથે મલાઈકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મલાઈકા ની આ બોલ્ડ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow