આ તસવીરોમાં મલાઈકા સિલ્વર ઓફ શોલ્ડર હાઇ સ્લિટ ગાઉન માં જોવા મળી રહી છે.
ગળામાં હાર, કાનમાં લાંબી બુટ્ટી, હાથ માં બ્રેસલેટ અને વીંટી સાથે મલાઈકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
તસવીરો શેર કરતા મલાઈકા એ જણાવ્યું કે આ ડ્રેસ ડિઝાઈનર અર્ચના કોચર એ ડિઝાઇન કર્યો છે.