ક્રિકેટર દીપક ચાહરની બહેન અને બિગ બોસ ૧૯ ફેમ માલતી ચાહર હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે 

માલતી ચાહર ના લેટેસ્ટ બ્રાઇડલ ફોટોશૂટે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

માલતીએ ગોલ્ડન કલરનો હેવી લહેંગો પહેરીને ફોટા શેર કર્યા છે.

આ તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું - "ખૂબસૂરતી જ તેની રોયલ્ટી છે."

પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે માલતીએ ટિક્કો, નથણી અને હેવી નેકપીસ જેવી ભારે જ્વેલરી પહેરી છે 

સ્મોકી આઈઝ, ન્યુડ લિપસ્ટિક અને એક નાની લાલ બિંદી માલતીના બ્રાઇડલ લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે 

માલતીની આ તસવીરો પર ફેન્સ સતત પ્રણિતને ટેગ કરી રહ્યા છે.

બિગ બોસ પછી માલતીની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow