મેટ ગાલા 2025 માં પ્રખ્યાત ઉદ્યોગપતિની પુત્રી ઈશા અંબાણી એ પણ ભાગ લીધો હતો 

ઈશા એ પોતાના ડિઝાઇનર આઉટફિટથી મેટ ગાલામાં ગ્લેમર ઉમેર્યું હતું. 

ઈશા અંબાણીએ અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરાયેલ આઉટફિટ પહેર્યો હતો.

ઈશા નો આ આઉટફિટ 'ટેલર્ડ ફોર યુ' થીમ પર આધારિત હતો જેમાં તે પ્રિન્સેસ જેવી લાગતી હતી. 

મેટ ગાલા 2025માં ઈશા અંબાણીએ તેની માતાના હીરાના ઘરેણાં પહેર્યા હતા

ઈશા કહે છે કે ગળાનો હાર,આંગળીમાં પહેરેલી વીંટી અને તેની ચાવીઓનો ગુચ્છો તેની માતાનો છે.

ઈશાએ પહેરેલો ગળાનો હાર 136 કેરેટનો છે. તેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે.

ઈશાના આ ડ્રેસને બનાવવામાં 20 હજાર કલાકથી વધુ સમય લાગ્યો હતો.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow