ભોજપુરી અને ટીવી માં કામ કરતી મોનાલિસા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

મોનાલિસા ઘણીવાર તેના ફોટા શેર કરીને તેના બધા ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

મોનાલિસાએ ફરી એકવાર પોતાની તસવીરો શેર કરીને ચાહકો ના હૃદય ના ધબકારા વધારી દીધા છે. 

આ તસવીરો માં મોનાલીસા ફ્લોરલ શર્ટ સાથે શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે 

મોનાલીસા એ આ તસવીરો એક રેસ્ટોરન્ટ માં ખેંચાવી હતી. 

મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટામાં ટૂંકા સ્કર્ટમાં તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કર્યા છે 

મોનાલિસા મનોરંજન ઉદ્યોગની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે.

મોનાલિસા ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow