ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર છવાયેલી છે 

મોનાલીસા તેના ગ્લેમરસ ફોટાઓથી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

તાજેતરમાં જ અભિનેત્રીએ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં મોનાલિસા સિલ્ક ટોપ અને મેચિંગ શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે. 

ઇયરિંગ અને સ્નીકર્સ સાથે મોનાલીસા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે મોનાલીસા એ તેના વાળ ને સ્ટ્રેટ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન મોનાલીસા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.  

ચાહકો ને મોનાલીસા નો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow