ભોજપુરી સિનેમા માં પોતાનું નામ બનાવનારી મોનાલિસા સોશિયલ મીડિયા ક્વીન પણ બની ગઈ છે
મોનાલીસા તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે
તાજેતર માં મોનાલીસા એ તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મોનાલીસા બ્લુ કલર ના બેકલેસ ડ્રેસ માં જોવા મળી રહી છે.
લાઈટ મેકઅપ સાથે મોનાલીસા એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા છે.
સફેદ સ્નીકર્સ સાથે મોનાલીસા એ તેના લુક ને એસકેસરીઝ કર્યો છે.
આ દરમિયાન મોનાલીસા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મોનાલીસા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More