ભોજપુરી અભિનેત્રી મોનાલીસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

મોનાલીસા અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

તાજેતરમાં જ મોનાલીસા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ  ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં મોનાલીસા ઓફ શોલ્ડર બ્લેક  બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

મોનાલિસાએ સ્ટ્રેપલેસ આઉટફિટ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન મોનાલિસા  તેના પરફેક્ટ કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.  

મોનાલીસા ની તસવીરો આવતા ની સાથે જ વાયરલ થઇ જાય છે. 

ચાહકો ને મોનાલીસા નો આ બોલ્ડ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow