ભોજપુરી ક્વીન મોનાલિસાએ પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી 

લાલ બનારસી સાડીમાં તેનો દેશી અવતાર જોઈ ચાહકો ઘાયલ થયા છે. 

લાલ બનારસી સાડી સાથે ડીપ બેક ડિઝાઈનર બ્લાઉઝ ટ્રેડિશનલ લુકમાં મોનાલિસા ગ્લેમર લાગી રહી છે.  

પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે સુંદર ચોકર નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ કેરી કર્યા છે 

હળવા મેકઅપ અને ખુલ્લા વાળમાં તે કોઈ અપ્સરા જેવી લાગી રહી છે. 

આ ફોટોશૂટમાં મોનાલિસા તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે પણ જોવા મળી રહી છે.

બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે 

વિક્રાંત અને મોનાલિસાની આ જોડી પર ચાહકો દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow