મોનાલીસા તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

ભોજપુરી અભિનેત્રી મોનાલીસા એ તાજેતર માં તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં મોનાલીસા બ્લેક થાઈ હાઈ સ્લીટ શિમરી ગાઉન માં જોવા મળી રહી છે 

હાઈ હિલ સાથે મોનાલીસા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

સ્મોકી આઈ મેકઅપ અને સ્ટાઈલિશ હેર સ્ટાઇલ સાથે મોનાલીસા એ તેના લુક ને પૂર્ણ કર્યો છે 

આ દરમિયાન મોનાલીસા તેના  કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.  

મોનાલીસા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

ચાહકો ને મોનાલીસા નો આ બોલ્ડ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow