મોનાલીસા ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે
મોનાલીસા તેની બોલ્ડનેસ થી ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે.
મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તે ઘણીવાર તેના ફોટા શેર કરતી જોવા મળે છે.
મોનાલિસાએ લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
આ તસવીરો માં મોનાલીસા બ્લેક કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મી રહી છે.
બ્લેક હાઈ શૂઝ સાથે મોનાલીસા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે મોનાલીસા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન મોનાલીસા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More