મોનાલીસા ભોજપુરી ની બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી છે.  

મોનાલીસા સોશિયલ મીડિયા પર તેની તસવીરો ને કારણે ચર્ચામાં રહે છે. 

મોનાલીસા તેની સાથે જોડાયેલી તમામ વસ્તુઓ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.  

મોનાલીસા ની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

આ તસવીરો માં મોનાલીસા ઓલ બ્લેક લુક માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

મોનાલીસા એ બ્લેક સ્કર્ટ સાથે બ્લેક ટી શર્ટ પહેરી છે. જેમાં તે સુંદર લાગી રહી છે.  

ગ્લેમ મેકઅપ સાથે મોનાલીસા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

આશ્ચર્ય ની વાત એ છે કે મોનાલીસા એ આ આઉટફિટ સાથે બે જુદી જુદી ચપ્પલ પહેરી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow