મોનાલીસા ભોજપુરી ની લોકપ્રિય અભિનેત્રી છે.
મોનાલીસા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી ને ઈન્ટરનેટ નું તાપમાન વધાર્યું છે.
આ તસવીરો માં મોનાલીસા ગોલ્ડન શિમરી બ્લાઉઝ સાથે થાઈ હાઈ સ્લીટ સ્કર્ટ માં જોવા મળી રહી છે.
મોનાલિસાએ ઇયરિંગ્સ, નેકલેસ, વીંટી, બંગડીઓ અને હીલ્સ સાથે તેના હોટ લુકને એક્સેસરાઇઝ કર્યો છે.
સ્મોકી મેકઅપ સાથે મોનાલિસાએ તેના વાળ ને હળવા કર્લી લુકમાં ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન મોનાલીસા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મોનાલીસા બિગ બોસ ની સીઝન 10 માં જોવા મળી ચુકી છે.
મોનાલીસા ની તસવીરો પોસ્ટ થતા ની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.