મોનાલીસા ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે.  

મોનાલીસા તેની તસવીરો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. 

મોનાલીસા એ તેની લેટેસ્ટ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

આ તસવીરો માં મોનાલીસા પાર્ટી એન્જોય કરતી જોવા મળી રહી છે.  

આ પાર્ટી માટે મોનાલીસા એ બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ કેરી કર્યો હતો. 

આ દરમિયાન મોનાલીસા તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

મોનાલીસા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

મોનાલીસા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow