ભોજપુરી ની લોકપ્રિય અભિનેત્રી મોનાલીસા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

મોનાલીસા એ તેના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. 

આ તસવીરો માં મોનાલીસા પિંક અને સિલ્વર કલરના ઑફ-શોલ્ડર ડ્રેસમાં જોવા  મળી રહી છે. 

મોનાલિસાએ ઇયરિંગ્સ, રિંગ્સ, બ્રેસલેટ્સ, નેક પીસ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.

મિનિમલ મેકઅપ સાથે મોનાલીસા એ તેના  વાળ ને બન સ્ટાઇલ માં બાંધ્યા હતા. 

આ દરમિયાન મોનાલીસા એ કેમેરા સામે એક હતી વધુ પોઝ આપ્યા હતા. 

મોનાલીસા ની આ સ્ટાઇલ જોઈ ચાહકો તેની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે. 

મોનાલીસા ની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow