વ્હાઇટ કલરના શિમ્મરી શોર્ટ ડ્રેસમાં મોનાલિસાનો અંદાજ ચાહકોના દિલ જીતી રહ્યો છે
ફોટોઝ શેર કરતા એક્ટ્રેસે લખ્યું- "હોળી પહેલાનું જશ્ન કંઈક આવું છે!"