પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે મોનાલિસાએ કપાળમાં લાલ બિંદી અને માથામાં લાલ હેરબેન્ડ પહેરી છે
મોનાલિસાએ સુંદર એન્ટિક જ્વેલરી કેરી કરી છે. જે તેના આખા લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે