મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.

મૌની રોય અવારનવાર તેના બોલ્ડ ફોટાઓથી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

મૌની રોયે તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં મૌની રોય ડીપ નેક ફ્લોરલ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ ફોટોશૂટ દરમિયાન મૌની રોયે કેમેરા સામે એકથી એક બોલ્ડ પોઝ આપ્યા હતા. 

મિનિમલ મેકઅપ સાથે મૌની રોયે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. 

મૌની રોય ની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.  

કોમેન્ટ બોક્સમાં યુઝર્સ મૌનીની ડ્રેસિંગ સેન્સના વખાણ કરી રહ્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow