મૌની રોય ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
તાજેતર માં મૌની તેના હોઠ ની પ્લાસ્ટિક સર્જરી ને લઈને ચર્ચામા આવી હતી.
મૌની સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં મૌની એ એક ફેશન શો માં રેમ્પ વોક કર્યું હતું જેની તસવીરો વાયરલ થઇ રહી છે.
મૌની રોયે નિત્ય બજાજના શોમાં પોતાના શોસ્ટોપર લુક માટે કાળો અજરખ લહેંગા પહેર્યો હતો
આ સ્કર્ટને ટૂંકી બાંયના અજરખ બ્લાઉઝ સાથે જોડવામાં આવ્યો હતો.
બ્લાઉઝની સ્લીવ્ઝ પરની હેમલાઇન સોના અને મોતીના ફૂમતાથી શણગારેલી હતી.
એસેસરીઝ માટે, મૌનીએ સ્ટેટમેન્ટ ગોલ્ડ ટિક્કો પહેર્યો હતો જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યો હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More