મૌની રોય સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં મૌની એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ ફોટામાં, મૌની સફેદ અને લાલ ચમકતા ડ્રેસમાં અદભુત લાગી રહી છે.

મૌની એ આ તસવીરો એક રેસ્ટોરન્ટ માં ખેંચાવી હોય તેવું લાગી રહ્યું છે.  

ગ્લેમ મેકઅપ સાથે મૌની એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.

મૌની એ આ દરમિયાન કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.  

મૌની ની આ તસવીરો તેના ચાહકો  ને ખુબ પસંદ આવી રહી છે. 

મૌની છેલ્લે ફિલ્મ 'ધ ભૂતની'માં જોવા મળી હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow