મૌની રોય એ ટીવી ની સુંદર નાગિન છે. તેમજ તે એક બોલિવૂડ અભિનેત્રી પણ છે. 

મૌની એ તેના અભિનય ની શરૂઆત ક્યુકી સાસ ભી કભી બહુ થી થી કરી હતી.  

મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. 

મૌની રોય એ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દેસી અવતાર માં જોવા મળી રહી છે.  

આ તસવીરો માં મૌની લાઈટ બ્રાઉન સાડી માં જોવા મળી રહી છે.  

આ સાડી સાથે મૌની એ ગ્લોડન કલર નો સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે.  

માંગ ટીકા સાથે મૌની એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મૌની રોય ની આ સાદગી એ તેના ચાહકો ના દિલ જીતી લીધા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow