મૌની રોય એ ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
મૌનીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાના ડાન્સ મૂવ્સથી દર્શકોના દિલ જીતી લીધા છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મૌની રોય એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મૌની રોય ઓફ વ્હાઇટ સ્કર્ટ અને ઓફ શોલ્ડર ટોપ માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે મૌની રોય એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
આ ડ્રેસ માં મૌની રોય એકદમ પરી જેવી જોવા મળી હતી.
આ દરમિયાન મૌની રોય એ તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
મૌની રોય ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More