મૌની રોય બોલિવૂડ અને ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. 

મૌની તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.  

મૌની એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં મૌની ઓવર સાઈઝ કોટ અને શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે.  

હાઈ હિલ સાથે મૌની એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મેટ મેકઅપ સાથે મૌની એ તેના  વાળ ને ખુલ્લા રાખ્યા છે.  

આ દરમિયાન મૌની એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow