મૌની રોય પોતાની ફિલ્મો કરતા પણ વધુ તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. 

તાજેતરમાં તેણે સાડીમાં પોતાની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. 

આ લેટેસ્ટ ફોટોઝમાં મૌની રોય ઓફ-વ્હાઈટ કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે

સાડી સાથે મૌનીએ પિંક અને ગોલ્ડન કોમ્બિનેશનનું બેકલેસ બ્લાઉઝ કેરી કર્યું છે

મૌનીએ ગોલ્ડન ઝુમકા અને બિંદી લગાવીને પોતાના આ ટ્રેડિશનલ લુકને કમ્પ્લીટ કર્યો છે

મૌનીએ સ્મોકી આઈ લુક અને લાઈટ શેડ લિપસ્ટિક પસંદ કરી છે. ખુલ્લા વાળમાં તે જાણે અપ્સરા જેવી દેખાઈ રહી છે.

બેકલેસ બ્લાઉઝમાં મૌનીએ એકથી એક ચડિયાતા કાતિલ પોઝ આપ્યા છે

સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow