મૌની રોય તેના લુક ને કારણે હંમેશા લાઈમલાઈટ માં રહેતી હોય છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મૌની રોય એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મૌની રોય બ્લેક કલર ની સિમ્પલ સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે મૌની એ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું.
લાઈટ મેકઅપ સાથે મૌની એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
મૌની રોય ની આ અદાઓ ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.