મૌની રોય ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
મૌની તેના બોલ્ડ લુક થી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવે છે.
મૌની અવારનાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
મૌની રોય તાજેતરમાં તેના પતિ સાથે લાંબા વેકેશન થી પરત ફરી છે.
મૌનીએ વેકેશનના ઘણા ફોટા અને વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
મૌની રોય લેટેસ્ટ ફોટોઝમાં ચોકલેટ બ્રાઉન કલરનો બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
મૌનીએ બ્રાઉન ડ્રેસ સાથે મેચિંગ ફૂટવેર પહેર્યા છે તેમજ લાઈટ મેકઅપ કર્યો છે.