મૌની રોય સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વિડીયો થી છવાયેલી રહે છે. 

મૌની હાલ વેકેશન ની મજા માણી રહી છે. અને તેના વેકેશન ની તસવીરો શેર કરી રહી છે. 

મૌની એ તાજેતર માં તેના વેકેશન ના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે. 

આ તસવીરો માં મૌની બ્લુ કલર ની બિકીની માં જોવા મળી રહી છે.

તસવીરો માં મૌની સમુદ્ર કિનારે બેસી ને હળવાશ ની પળ માણી રહી છે. 

તસવીરો જોતા એવું લાગે છે કે મૌની તેના વેકેશન ને ખુબ એન્જોય કરી રહી છે. 

મૌની રોય ની આ બોલ્ડ તસવીરો પર ચાહકો ઘાયલ થઇ રહ્યા છે. 

મૌની રોય ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. .

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow