મૌની રોય ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
મૌની અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તાજેતર માં મૌની એ તેના લેટેસ્ટ લુક ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મૌની ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે મૌની એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
મૌની એ આ દરમિયાન કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
મૌની જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.
મૌની ની આ તસવીરો જોઈ ચાહકો તેના દીવાના થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More