મૌની રોય ટીવી અને બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મૌની રોય અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
મૌની રોય તેના બોલ્ડ ફોટાઓ શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતરમાં જ મૌની એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
મૌની એ આ ફોટોશૂટ સમુદ્ર કિનારે કરાવ્યું છે જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
મૌની રોયે મિનિમલ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવીને પોતાનો લુક પૂરો કર્યો છે.
આ દરમિયાન મૌની તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.