મૌની રોય ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
મૌની રોય સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
મૌની એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મૌની સફેદ શર્ટ અને કાળી સાડીમાં જોવા મળી રહી છે.
મૌની એ આ સાડી સાથે ટાઈ પણ પહેરી છે જેમાં તે લેડી બોસ લાગી રહી છે.
મૌની એ તેની બ્લેક સાડી ને વેસ્ટર્ન ટચ આપ્યો છે. જેમાં તે અદભુત લાગી રહી છે.
ગ્લેમ મેકઅપ સાથે મૌની એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
મૌની એ 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More