મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
મૌની અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં મૌની એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મૌની ગ્રીન કલર ની સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે મૌની એ તેને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે.
સાડી નો પલ્લું સાઈડ માં રાખી મૌની એ ઘણા પોઝ આપ્યા હતા.
આ દરમિયાન મૌની તેની પાતળી કમર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મૌની ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More