મૌની રોય અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે 

મૌની રોયે તેના બાલી વેકેશન ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં મૌની રોય મોનોકની માં જોવા મળી રહી છે. 

આ મોનોકની સાથે મૌની એ લાઈટ બ્લુ કલર નું ક્રોપ ટોપ પહેર્યું છે. 

મિનિમલ મેકઅપ સાથે મૌની એ તેના વાળ ને બનમાં બાંધ્યા છે. 

મૌની રોય આ દરમિયાન ખુબ મસ્તી કરતી જોવા મળી હતી. 

મૌની રોયની આ ગ્લેમરસ સ્ટાઈલ તેના ચાહકોને ઘાયલ કરી રહી છે. 

મૌની રોય ની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow