ટીવી થી બોલિવૂડ સુધી ની સફર કરનાર મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

મૌની અવારનવાર તેના ફોટા અને વિડીયો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.  

મૌની એ તેના ફોટોશૂટ ની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં મૌની બ્લેક કલર ની સાડી માં જોવા મળી રહી છે. 

આ સાડી સાથે મૌની એ મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે. 

કોઈપણ એક્સેસરીઝ વગર મૌની રોય એ તેનો લુક કમ્પ્લીટ કર્યો છે. 

કપાળ પર નાની બિંદી મૌની ની સુંદરતા માં વધારો કરી રહી છે. 

આ દરમિયાન મૌની રોયે કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow