ટીવી પછી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર મૌની રોય સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
મૌની તેની તસવીરો અને વિડીયો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
મૌની રોય ફેશન અને બોલ્ડનેસમાં કોઈ અભિનેત્રી થી ઓછી નથી.
મૌનીએ તેના નવા ફોટા શેર કરીને તેના ચાહકો ને ઘાયલ કર્યા છે.
આ તસવીરો માં મૌની રોય શર્ટ ના બટન ખુલ્લા કરીને પોઝ આપતી જોવા મળી રહી છે.
સફેદ શર્ટ સાથે મૌની એ બ્લેક શોર્ટ્સ પહેરી છે. જેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે મૌની એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન મૌની એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More