મૌની રોય હાલમાં તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે સ્પેનમાં વેકેશન ની મજા માણી રહી છે. 

મૌની રોય તેના સ્પેન વેકેશનની તસવીરો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. 

મૌની રોયે સ્પેનના ઇજીબા ટાઉનમાંથી તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં મૌની નાના કાળા ટોપ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. 

આ તસવીરોમાં મૌની રોય તેના માથા પર મોટી ટોપી અને ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે

આ તસવીરો શેર કરતા મૌની એ જણાવ્યું કે આ બધી તસવીરો તેના પતિ સુરજે ક્લિક કરી છે. 

મૌની ની આ તસવીરો જોતા એવું લાગી રહ્યું છે કે તે તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. 

મૌની ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow