મૌની રોય હોરર-કોમેડી ફિલ્મ "ધ ભૂતની" ને લઈને ચર્ચામાં છે 

મૌની એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં મૌની રોય આસામની રંગ ની સાડી માં જોવા મળી રહી છે 

આ સાડી સાથે મૌની એ બ્રોકેડ કોર્સેટ બ્લાઉઝ પણ પહેર્યું હતું.  

સ્મોકી આંખો અને ગુલાબી હોઠ સાથે મૌની એ પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. 

મૌની ની આ સાડી ડિઝાઇનર મોનિષા જયસિંહ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. 

આ તસવીરો સાથે મૌની એ કેપ્શનમાં લખ્યું, ‘હોરર નોવેલ્લા ની તે છોકરી’

મૌની ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow