આ તસવીરો માં મૌની રોય ગોલ્ડન કલર ના શિમરી ડ્રેસ માં જોવા મળી રહી છે.
મૌની એ આ લુક સાથે કોઈપણ એક્સેસરીઝ કેરી નથી કરી.
આ સાથે જ મૌની ની લાંબી ચોટી એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું